Central Admission Board
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2023-24 બી.એડ. અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની માહિતી પુસ્તિકા (Booklet) મેં વાંચી લીધેલ છે, અને જેમાં આપેલ દરેક નિયમોથી હું વાકેફ છું.
માહિતી પુસ્તિકા માટે અહીં ક્લિક કરો.
બી.એડ.અભ્યાસક્રમના રજીસ્ટ્રેશન ફોર્મની ફી રૂપિયા 450/- છે, જે ઓનલાઇન પેમેન્ટ કરવાની રહેશે જે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ તથા અન્ય વોલેટથી થઇ શકશે, જેનો ચાર્જ નીચે મુજબ રહેશે.
આ તમામ માહિતી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.એડ. અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરવા હું સહમત છું.