B.Ed Merit List

  • þ[ GFD 5Z (#) GL sign CMI T[ lJ3F¨YLG] (PH,EXE,KM,VH) DF\YL SM. 56 V[SGM ;DFJ[X YTM CMI K[Pજો કોઈ વિદ્યાર્થીના મેરીટમાં ફેરફાર હોય તો પણ હેલ્પલાઇન નંબર 9998800039 પર કોન્ટેક્ટ કરી મેઈલ આઈડી sauedu2020@gmail.com પર મેઈલ કરી સુધારો કરાવી લેવો.
વિદ્યાર્થીએ પોતાનું મેરીટ બરાબર ચેક કરી લેવું, જો એડમિશન કાર્યવાહીના કોઈ પણ તબક્કામાં મેરીટમાં ભૂલ જણાશે તો વિદ્યાર્થીનું એડમિશન રદ થશે.
વિદ્યાર્થીના સ્નાતક અથવા અનુસ્નાતક કક્ષાએ જરૂરી 49.5% અને રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જરૂરી 44.5% ફરજીયાત થતા હોવા જોઈએ, જો એડમિશનના કોઈ પણ તબક્કામાં નિયમ કરતા ઓછી ટકાવારી થશે તો વિદ્યાર્થીનું એડમિશન રદ થશે.


Navigation

Social Media