M.Ed Merit List


=>11-06-2017 ના રોજ વિદ્યાર્થી એ T.N. Rao College, Near Saurashtra University Campus Rajkot ખાતે 10:30 AM વાગે બધા જ વિદ્યાર્થીઓએ હાજર રહેવું.

==>11-06-2017 ના રોજ વિદ્યાર્થી એ નીચે મુજબ ના Document સાથે હાજર રહેવું
     1.B.Ed. Sem-4 માર્કસીટ (જો ના આવેલી હોય તો ઇન્ટરનેટ કોપી)
     2. અનામત કેટેગરી ના લાગુ પડતા દાખલા

જો મેરીટ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ માં કોઈ ફેરફાર હશે તો તેવા સંજોગો માં યુનિવર્સીટી નો નિર્ણય આખરી રહેશે.

==>બે વિદ્યાર્થીના પ્રવેશ પરીક્ષા ના માર્ક્સ એક સરખા થતા હશે તો B.Ed(1 Year) ની સેમ 2 or B.Ed(2 years) ની સેમ 4 ની Marksheet માં ગ્રાન્ડ ટોટલ માં જે વિદ્યાર્થીનો વધારે હશે એ વિદ્યાર્થીને પહેલા પ્રવેશ આપવામાં આવશે



Your B.Ed University:





Merit List (મેરીટ લીસ્ટ)





Navigation

Social Media